RTE (રાઇટ ટુ એજ્યુકેશન) - ગુજરાત 

શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે 

(ફી માફી અંગેના ફોર્મ)

તમારા બાળકને ફાળવેલી સ્કૂલ માટે તારીખ 06/05/2019 ના રોજ  પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે. 


↠ ઓનલાઈન ફોર્મ તા. ૨૫/૦૪/૨૦૧૯ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે. 
↠ ભરેલ ફોર્મ જાહેર રજા તેમજ લોકસભા ચુંટણી અને ચુંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓના કારણે 
તા. ૨૨/૦૪/૨૦૧૯ અને તા. ૨૩/૦૪/૨૦૧૯ દિન-૨ સિવાયના દિવસોએ તા. ૨૬/૦૪/૨૦૧૯ સુધી રીસીવિંગ સેન્ટર પર જમા કરવાના રહેશે. 

RTE ફોર્મ ભરવાની તારીખ 05/04/2019 થી 25/04/2019 સુધી. 

(નોંધ : આ સ્કીમ હેઠળ તમે તમારા બાળક ને તમારી મનપસંદ કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલ માં 1 થી 8 ધોરણ સુધી ફ્રી શિક્ષણ અપાવી શકશો.)

1 થી 8 ધોરણ ફ્રી શિક્ષણ અંગેના ફોર્મ ની તારીખ. 

↠ ફોર્મ શરૂ થવાની તારીખ : 05/04/2019

↠  સેંટરે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ : 26/04/2019

ફોર્મ ઓનલાઈન (કોઈ પણ સાઇબર કાફેમાં) ભરવાનું રહેશે.


RTE ના ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ નું લિસ્ટ 

1. આવક નો દાખલો (તારીખ 01/04/2017 પછીનો)
2. વાલીની બેન્ક પાસ બુક 

3. બાળકનું આધાર કાર્ડ 
4. માતાનું આધાર કાર્ડ 
5. પિતાનું આધાર કાર્ડ
6.  બાળકનો ફોટો 
7. રહેઠાણનું પ્રૂફ 
8. વાલીનો જાતિનો દાખલો 
9. બાળકનો જન્મ તારીખ નો દાખલો

(બાળકની  જન્મ તારીખ  2 જૂન 2012 થી 1 જૂન 2014 ની વચ્ચેની  હોવી જોઈએ) 

ફોર્મ જમા કરવા માટે  સેન્ટરની યાદી : અહી ક્લિક કરો.

RTE નું ફોર્મ ભરવામાં કઈ વિગત ની જરૂર પડશે ? જેના માટે 2018 નું જૂનું ફોર્મ જોવા માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરતી વખતે વાલીઓને અમુક પ્રશ્નો મુંજવતા હોય છે તો તેના જવાબ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.



















નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://rte.orpgujarat.com/ApplicationForm/AppForm