RPF (કોન્સટેબલ Ancillary) રેલ્વે બોર્ડ દ્વારા શારીરિક કસોટી (PET) માટેના કોલ લેટર શરૂ
ગ્રુપ A, B, C, E માટે
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
https://cpanc.rpfonlinereg.org/call_letter.html
(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)
અગાઉની માહિતી
RPF (કોન્સટેબલ)(રેલ્વે બોર્ડ) દ્વારા 798 જગ્યા માટેની ભરતી માટેનું રિઝલ્ટ જાહેર.... (Ancillary)
(વેબ સાઇટ પ્રોબ્લેમ ના કારણે થોડી વાર લાગશે અથવા નહીં ખૂલે તો ફરી પ્રયત્ન કરવો. PDF ફાઇલ મોટી હોવાથી ડાઉનલોડ થવામાં વાર લાગશે.)
RPF (કોન્સટેબલ)(રેલ્વે બોર્ડ) દ્વારા 798 જગ્યા માટેની ભરતી ના કોલ લેટર શરૂ.
કોલ લેટર માટે : અહી ક્લિક કરો.
RPF રેલ્વે કોન્સટેબલ ભરતી 2019 અંગેની અન્ય માહિતી ....
શરૂ થવાની તારીખ : 01/01/2019
છેલ્લી તારીખ : 30/01/2019
જરૂરી ડૉક્યુમેન્ટ માટેનું લિસ્ટ
1. 10 પાસ માર્ક શીટ
2. ફોટો
3. આધાર કાર્ડ
4. બેન્ક પાસ બુક
5. જાતિ અંગેનો દાખલો ( જો લાગુ પડે તો)
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો...
https://cpanc.rpfonlinereg.org/index.html
કુલ જગ્યા 798
પોસ્ટ પ્રમાણે જગ્યા :-
SR, SWR, SCR: (35 જગ્યા)
ER, ECR, SER & ECoR: (89 જગ્યા)
CR, WR, WCR & SECR: (271 જગ્યા)
NR, NER, NWR & NCR: (111 જગ્યા)
NFR: (33 જગ્યા)
RPSF: (259 જગ્યા ફક્ત પુરુષો માટે)
ટેસ્ટ માટેની અંદાજિત તારીખ ફેબ્રુઆરી અને માર્ચ 2019
ફી ચલણ
ઓપન ઓબીસી માટે 500/- +બેન્ક ચાર્જ
SC/ST માટે 250/- +બેન્ક ચાર્જ
ઉંમર 18 થી 25 ( છૂટછાટ લાગુ )