સૌરાષ્ટ્ર યુનિવસિટી
એક્સટર્નલ
દ્વારા B.A., B.Com. સેમ-6 (રિપીટર) ફોર્મ ભરવાનું શરૂ.
ફોર્મ ભરવાની તારીખો
તા. 17/06/2019 થી 21/06/2019 સુધી રેગ્યુલર ફી 985/- સાથે
તા. 22/06/2019 થી 23/06/2019 સુધી રેગ્યુલર ફી 985/- + લેઈટ ફી 500 = 1485 સાથે
તા. 24/06/2019 થી 25/06/2019 સુધી રેગ્યુલર ફી 985/- + લેઈટ ફી 500 + પેનલ્ટી ફી 1500 = 2985 સાથે
એસાઇમેન્ટ તા. 05/07/2019 સુધીમાં સબમિટ કરવાના રહેશે. (2016 પેલા નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે)
નોટિસ માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://external.saurashtrauniversity.edu/ug/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)