સાઉથ ઇન્ડિયન બેન્ક માં 545 જગ્યા માટેની ભરતી

શરૂ થયાની તારીખ : 19/06/2019

છેલ્લી તારીખ : 30/06/2019

ફોર્મ પ્રિન્ટ મેળવવા માટેની છેલ્લી તારીખ : 15/07/2019

ટેસ્ટ માટેની તારીખ
પ્રોબેશનરી ઓફિસર સ્કેલ  માટે : 25/07/2019
પ્રોબેશનરી ક્લાર્ક માટે : 26/07/2019



પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર સ્કેલ
 જગ્યા : 160
પગાર : 23700/-
ઉંમર : જન્મ તા. 01/07/1993 થી 30/06/2000 વચ્ચેની હોવી જોઈએ
ચલણ :
ઓપન માટે : 800/-
એસસી/એસટી માટે : 200/-

પોસ્ટ : પ્રોબેશનરી ક્લાર્ક
જગ્યા : 385 જગ્યા
પગાર : 11775/-
ઉંમર : જન્મ તા. 01/07/1994 થી 30/06/2000 વચ્ચેની હોવી જોઈએ
ચલણ :
ઓપન માટે : 600/-
એસસી/એસટી માટે : 150/-

જાહેરાત

પ્રોબેશનરી ઓફિસર સ્કેલ  માટે : અહી ક્લિક કરો 
પ્રોબેશનરી ક્લાર્ક માટે : અહી ક્લિક કરો 


પ્રોબેશનરી ઓફિસર સ્કેલ  


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/sibpomay19/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


પ્રોબેશનરી ક્લાર્ક માટે 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/sibclkmay19/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)