AMC (અમદાવાદ નગર પાલિકા) માં ભરતી
ફોર્મ શરૂ થયાની તારીખ : 18/06/2019
છેલ્લી તારીખ : 05/07/2019 (સાંજે 5 વાગ્યા સુધી
લાયકાત : ગ્રેજ્યુએટ (1st ક્લાસ સાથે)
પગાર : 15600/-
ચલણ : 112/-
ઉંમર : 33 વર્ષથી વધુ નહીં
જાહેરાત માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)