IDBI બેન્ક માં આસિસ્ટન્ટ મેનેજર અને એક્સિક્યુટિવ પોસ્ટ માટેની ભરતી.

શરૂ થયાની તારીખ : 04/04/2019. 

છેલ્લી તારીખ : 15/04/2019. 

લાયકાત : ગ્રેજ્યુએટ (60 % સાથે)

પોસ્ટ 
આસિસ્ટન્ટ મેનેજર - 500 જગ્યા 

ઉંમર : 21 થી 28 

અંદાજિત પરિક્ષાની તારીખ  : 17/05/2019. 

પગાર : 23700/- 

જરૂરી ડૉક્યુમેન્ટ
↠ફોટો/સહી
↠10 પાસ માર્કશીટ
↠ ગ્રેજ્યુએટ ની માર્કશીટ
↠ આધાર કાર્ડ
↠ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર.

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.idbi.com/idbi-bank-careers-current-openings.asp

એક્સિક્યુટિવ - 300 જગ્યા 
ઉંમર : 20 થી 25 
અંદાજિત પરિક્ષાની તારીખ : 16/05/2019.  

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.idbi.com/idbi-bank-careers-current-openings.asp