NPCIL (ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) માં ભરતી. 

શરૂ થવાની તારીખ : 09/04/2019. 
છેલ્લી તારીખ : 23/04/2019. 


પોસ્ટ : એક્સિક્યુટિવ ટ્રેની 

જગ્યા : 200 જગ્યા. 

મિકેનિકલ : 83
કેમિકલ : 13
ઇલેક્ટ્રિકલ : 45
ઇલેક્ટ્રોનિક્સ :14
ઇન્સ્ટ્રુમેશન : 05
સિવિલ : 40


લાયકાત : B.E., B.Tech., B.Sc. (એન્જીનિયરીંગ)

ઉંમર : 28 વર્ષ થી વધુ નહીં.

ચલણ :

જનરલ/ઓબીસી માટે : 500/-

SC/ST/PWD : 0/- ફી

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.


https://npcilcareers.co.in/MainSite/DefaultInfo.aspx?info=Oppurtunities