SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) માટેના કોલ લેટર શરૂ. 

પરીક્ષા તારીખ : 02/08/2019 થી 19/08/2019 સુધી 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

www.sscwr.net/mts_2019_2355.php


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)


ભરતી સમયની માહિતી 

SSC Police (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા 10 પાસ પર ભરતી. 


SSC Exam Calander : Click Here


પોસ્ટ : મલ્ટી  ટાસ્કીંગ સ્ટાફ (નોન-ટેકનિકલ સ્ટાફ)

શરૂ થવાની તારીખ : 22/04/2019. 



છેલ્લી તારીખ : 29/05/2019. 




ચલણ ફી ભરવાની છેલ્લી તારીખ : 31/05/2019 


એડમિટ કાર્ડ માટે : જુલાઇ/ઓગસ્ટ-2019 



પરીક્ષા : 2 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધીમાં. 




લાયકાત : 10 પાસ 




ઉંમર : 18 થી 25 




ચલણ 

ઓપન/ઓબીસી માટે : 100/- 
એસસી/એસટી/પીડબલ્યુડી : 0 ફી (ચલણ નથી.)



જરૂરી ડૉક્યુમેન્ટ 




ફોટો/સહી 

10 પાસ 
જાતિ અંગેનો દાખલો 
આધાર કાર્ડ 

ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.



ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભર્યા પછી લોગીન થવા માટેઅહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ssc.nic.in/

(પેમેન્ટ મોબાઈલ માં નહીં થઈ શકે.)



જાહેરાત માટે : અહી ક્લિક કરો.



અભ્યાસક્રમ : અહી ક્લિક કરો.



SSC દ્વારા અગત્યની નોટિસ : અહી ક્લિક કરો.