NPS (નેશનલ પોર્ટલ સ્કૉલરશિપ) દ્વારા ધો. 1 થી 10 માટે સ્કૉલરશિપ ફોર્મ શરૂ.
1. પ્રિ-મેટ્રિક સ્કૉલરશિપ
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
(નોંધ: 50,000 થી ઓછી સ્કૉલરશિપ માટે ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના નથી.)
1. ફોટો/સહી
2. મોબાઈલ નંબર તેમજ ઇ-મેઈલ આઈડી
3. સ્કૂલ બોનોફાઇડ
4. LC
5. આવકનો દાખલો
6. જાતિનો દાખલો
7. બેન્ક પાસ-બુક
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)