સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા M.ED. (માસ્ટર ઓફ એજ્યુકેશન) ના ફોર્મ શરૂ.

કોર્સનો સમયગાળો : 2 વર્ષ 

==> ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા: 06/05/2019 થી 20/05/2019. 

1) ઓનલાઇન ફોર્મ ભરતી વખતે નીચે મુજબના ડોક્યુમેન્ટ ફરજીયાત અપલોડ કરવાના રહેશે

- 1 થી 3 સેમેસ્ટર ની માર્કસીટ.
- જો B.Ed. ચોથા સેમેસ્ટર ની માર્કશીટ આવી ગયેલ હોઈ તો Attach કરવી.
- Leaving Certificate 

- Photo

નોંધ :- માર્કસીટમાં નામ હોય તે જ પ્રમાણે નામ દાખલ કરવું


2) ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર કાળજી પૂર્વક નાખવો અને ફોર્મ સેવ કરતા પહેલા ફરીથી ચેક કરવું (આગળની સુચના તમે નાખેલા મોબાઈલ 
નંબર પર જ મોકલવામાં આવશે) 


ફોર્મ ની ફી 

Rs. 450/- + બેન્ક ચાર્જ


ફોર્મ ભરતી વખતે નીચેના મહત્વના ફિલ્ડ માં ખાસ ધ્યાન રાખવું

- વિદ્યાર્થીનું નામ (સ્પેલિંગ ખાસ ચેક કરવો)
- વિદ્યાર્થીની કાસ્ટ (Category) અને સબ-કેટેગરી
- B.Ed ના માર્ક અને સીટ નંબર
- મોબાઈલ નંબર


==> સામાજિક અને આર્થિક પછાત (SEBC) કેટેગરીવાળા વિદ્યાર્થીઓએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેવું પ્રમાણપત્ર (ક્રિમિલેયર) વર્ષ : ૨૦૧૯-૨૦ માટેનું માન્ય અથવા તા.૩૧/૩/૨૦૧૯ પછીનું જ જોડાવનું રહેશે.


==> ૨૦૧૯-૨૦ માટે એમ.એડ. અભ્યાસક્રમનું મેરીટ નીચે પ્રમાણે બનશે,

- 1. બી.એડ. એક વર્ષના અભ્યાસક્રમ પ્રમાણે કરેલ હશે તો બંને વર્ષના પ્રેક્ટીકલ અને ઇન્ટરનલ

સિવાયના યુનિવર્સિટીના થિયરીના માર્ક્સ પરથી મેરીટ બનશે.

- 2. બી.એડ. બે વર્ષના અભ્યાસક્રમ પ્રમાણે કરેલ હશે તો સેમેસ્ટર 1, 2 અને 3 ના પ્રેક્ટીકલ અને

ઇન્ટરનલ સિવાયના યુનિવર્સિટીના થિયરીના માર્ક્સ પરથી મેરીટ બનશે.



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


http://sauedu.in/index.aspx?id=26