RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા આજે NTPC (નોન-ટેકનિકલ) પોસ્ટ ભરતી માટેનો સિલેબસ (અભ્યાસક્રમ).  






RRB રેલ્વે બોર્ડ દ્વારા NTPC (નોન ટેકનિકલ પોસ્ટ) માટેની ભરતી. 

જગ્યા 35,277  
શરૂ થવાની તારીખ : 01/03/2019. 
છેલ્લી તારીખ : 31/03/2019. 
અંદાજિત પરિક્ષાની તારીખ : જૂન અને સપ્ટેમ્બર મહિનાની વચ્ચે.


12 પાસ માટેની ભરતી અને જગ્યા. 
(12 પાસ માં 50 % માત્ર ઓપન/ઓબીસી માટે )


→ જુનિયર ક્લાર્ક કમ ટાયપિસ્ટ  : 4319 જગ્યા 

→ અકાઉન્ટ ક્લાર્ક કમ ટાયપિસ્ટ : 760 જગ્યા

→ જુનિયર ટાઈમ કીપર : 17 જગ્યા 

→ ટ્રેન ક્લાર્ક : 592 જગ્યા

→ કોમર્શિયલ કામ ટિકિટ ક્લાર્ક : 4940 જગ્યા 


ગ્રેજ્યુએટ માટેની ભરતી અને જગ્યા. 

→ ટ્રાફિક આસિસ્ટન્ટ : 88 જગ્યા

→ ગૂડ્સ ગાર્ડ : 5748 જગ્યા 

→ સિનિયર કોમર્શિયલ કામ ટિકિટ ક્લાર્ક : 5638 જગ્યા

→ સિનિયર ક્લાર્ક કમ ટાયપિસ્ટ : 2873

→ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાયપિસ્ટ : 3164 જગ્યા

→ સિનિયર ટાઈમ કીપર : 14 જગ્યા 

→ કોમર્શિયલ એપ્રેન્ટિસ 259 જગ્યા 

→ સ્ટેશન માસ્ટર : 6865 જગ્યા   

ઉંમર 
12 પાસ પર જે ભરતી છે તેના માટે 18 થી 30 
ગ્રેજ્યુએટ પર જે ભરતી છે તેના માટે 18 થી 33 

ચલણ

જનરલ/ઓબીસી માટે : 500/- (પરીક્ષા આપ્યા બાદ 400/- પરત મળશે.)

એસસી/એસટી/લેડીઝ માટે : 250/- (પરીક્ષા આપ્યા બાદ 250/- પરત મળશે.)

જરૂરી ડૉક્યુમેન્ટ 

↠ ફોટો
↠ 10 પાસ માર્કશીટ
↠ 12 પાસ માર્કશીટ
↠ ગ્રેજ્યુએટ ની માર્કશીટ (ગ્રેજ્યુએટ પરની ભરતી માટે)
↠ બેન્ક પાસબુક

↠ આધાર કાર્ડ 

સિલેકશન પ્રક્રિયા 
(રેલ્વે NTPC ની ભરતી માં 2 પરીક્ષા લેવામાં આવશે. બંને પરીક્ષા કોમ્પ્યુટર પર રહેશે. ત્યાર બાદ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.  )




વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

બીજા રાજ્યમાં કેટેગરી પ્રમાણે જગ્યા : અહી ક્લિક કરો.