સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વાર 142 પોસ્ટ માટેની ભરતી

છેલ્લી તારીખ : 14/06/2019

પોસ્ટ/જગ્યા

Mechanical Engineering - 66 Posts

Metallurgical Engineering - 07 Posts

Electrical Engineering - 41 Posts

Chemical Engineering - 10 Posts

Instrumentation Engineering - 16 Posts

Mining Engineering - 03 Posts

ઉંમર : 28 વર્ષથી વધુ નહીં 

લાયકાત 

B.E. (65 %)


પગાર : 20,600/- 

ચલણ 
ઓપન/ઓબીસી : 700/- 
એસસી/એસટી/પીડબલ્યુડી : 100/- 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.sailcareers.com/company/mt-recruitment/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)