ગુજરાત યુનિવર્સિટી દ્વારા 
બી. એસ. સી. સેમ- 1 

ના એડમીશન પ્રોસેસ માટેનો ત્રીજો રાઉન્ડ ધોરણ – ૧૨ની પૂરક પરિક્ષાના પરિણામ આવ્યા બાદ શરૂ થશે. જે વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેવા વિધાર્થીઓને રજીસ્ટ્રેશન કરવવાની તક મળશે

અગાઉની માહિતી 

ગુજરાત યુનિવર્સિટિમાં B. Sc. પ્રથમ રાઉન્ડમાં અગત્યની સૂચના,,


જે વિધાર્થીને કૉલેજ એલોટ થયેલ છે પરંતુ તે બેંકમાં ટોકન ફી નહીં ભરે અને તે કોલેજમાં રિપોર્ટિંગ નહી કરે તો તે કોલેજનો હક રહેશે નહીં. પરંતુ વિધાર્થી બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે..