ગુજરાત યુનિવર્સિટી એડમિશન - 2019-20
B.Sc. સેમ-1 ત્રીજા રાઉન્ડ માટે રિસપ્લિંગ તા.01/08/2019 થી 02/08/2019 સુધી કરી શકશે.રિસપ્લિંગ કરવા માટે : અહી ક્લિક કરો
B.Sc. સેમ-1 બીજા રાઉન્ડ માટે રિસપ્લિંગ તા. 07/06/2019 થી 08/06/2019 સુધી કરી શકશે.જે વિધાર્થીઓને બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તેમણે I want to participate in Reshuffling ની સામે આપેલ બોક્સ માં ટીક કરી સબમિટ કરી તેઓ એ તેમની ચોઈસ અપડેટ કરવી હોય તો કરી દેવી..
બીજા ઓનલાઈન રીશફલીંગ રાઉન્ડમાં નીચે મુજબના વિધાર્થીઓ ભાગ લઇ શકશે.
૧. જે વિધાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશ કરાવેલ છે.
૨. જે વિધાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કોટક બેંકમાં ફી ભરેલ છે.
૩. જે વિધાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કોટક બેંકમાં ફી ભરી કોલેજમાં રિપોર્ટીંગ કરાવેલ છે.
૪. જે વિધાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી કોટક બેંકમાં ફી ભરી કોલેજમાં રિપોર્ટીંગ કરી કોલેજની ફી ભરેલ છે.
૫. જે વિધાર્થીઓને ઓનલાઈન કોઈ પણ કોલેજ મળેલ નથી.
જે વિધાર્થીઓને વેરિફિકેશન બાકી છે તેઓએ તા. ૦૬.૦૬.૨૦૧૯ ના રોજ કોઈ પણ સાયન્સ કોલેજમાં જઈ ને વેરીફીકેશન કરાવી લેવું. જેથી તેમનો બીજા રાઉન્ડમાં સમાવી શકાય.- પહેલા રાઉન્ડમાં જેનો વારો આવેલ છે તે વિદ્યાર્થી માટે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન ની તા. : 06/06/2019
- બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ અને રિસપ્લિંગ : 7, 8 જૂન 2019
- બીજા રાઉન્ડનું રિઝલ્ટ તા. 12 જૂન 2019 ના રોજ જાહેર....
B.Sc. માટે મેરીટ જાહેર
કટ ઓફ માટે : અહિ ક્લિક કરો.
==> ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા: 06/05/2019 થી 20/05/2019.
==> ચોઈસ ફિલિંગ માટેની તારીખ : 06/05/2019 થી 20/05/2019.
==> પ્રોવિઝનલ મેરીટ નો પ્રથમ રાઉન્ડ : તા. 24/05/2019
==> ફાઇનલ મેરીટ નો પ્રથમ રાઉન્ડ : તા. 27/05/2019
(એડમિશન માટે ગુજરાત યુનિવર્સિટીમાંથી PIN લેવાંનો રહેશે, તેમજ જે વિદ્યાર્થીઓએ 2019 માં 12 પૂરું કરેલ છે તેઑનું એડમિશન 15/05/2019 ના રોજ થી શરૂ થશે.)
બુકલેટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. પિન નંબર
2. ફોટો/સહી
3. ધોરણ 10ની માર્કશીટ
4. ધોરણ : 12 ની માર્કશીટ
5. આધાર કાર્ડ
5. LC
6. જાતિનો દાખલો (EWS,OBC, SC, ST)
નીચે પ્રમાણે ના વિદ્યાર્થીઓએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માં જવાનું રહેશે નહીં.
- જે વિદ્યાર્થીએ 2019 માં 12 પાસ કરેલ હોય
- જનરલ કેટેગરી માં આવતા હોય
- શારીરિક ખોડખાપણ ના હોય
- ફોર્મ ભરતી વખતે માર્કસ ઓટોમેટિક આવી ગયા હોય.
નીચે પ્રમાણે ના વિદ્યાર્થીઓએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માં જવાનું રહેશે.
- જે વિદ્યાર્થી EWS, OBC, SC, ST કેટેગરીમાં હોય
- શારીરિક ખોડખાપણ હોય
- જે વિદ્યાર્થીએ ફોર્મમાં સુધારો કરવાનો હોય.
(ડૉક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 10/05/2019 થી 21/05/2019 સુધી સમય 11:30 થી 4:30 )
નીચેની લિન્ક ને કોપી કરી તમારા ડેસ્કટોપ અને લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી એડમિશન ફોર્મ ભરી શકશો.
https://eform.gujaratuniversity.ac.in/BSC/


