Join Indian Cost Guard
ઇંડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી
પોસ્ટ : યાંત્રિક (01/2020 બેન્ચ)
ફોર્મ શરૂ થવાની તારીખ : 11/08/2019
છેલ્લી તારીખ : 17/08/2019 (સાંજે 5 PM સુધી)
ટેસ્ટ તારીખ : સપ્ટેમ્બર 2019 (અંદાજિત)
કોલ લેટર તારીખ : 01/09/2019 થી 08/09/2019 માં શરૂ થશે.
બેઝિક ટ્રેનીંગ : ફેબ્રુઆરી 2020 માં શરૂ થશે.
ઉંમર : 18 થી 23
ઉમેદવારની જન્મ તા.01/02/1998 થી તા.31/01/2002 વચ્ચેની હોવી જોઈએ.)
લાયકાત : 10પાસ અથવા તેને સમકક્ષ તેમજ ડિપ્લોમા 60% સાથે (મિકેનિકલ / ઈલેક્ટ્રોનિક / ટેલિ કોમ્યુનિકેશન )
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
( બાકી માહિતી તા.11/08/2019 ના રોજ ભરતી શરૂ થયાના સમયે મુકાશે. )