ICDS મહેમદાવાદ આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર ની ભરતી

ભરતી : ઓફલાઇન

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : જાહેરાતના 20 દિવસમાં ફોર્મ મોકલી આપવું.

પોસ્ટ
1. આંગણવાડી વર્કર
લાયકાત : 10 પાસ

2. આંગણવાડી હેલ્પર
લાયકાત : 7 પાસ

ઉંમર : 18 થી 33