RRL (રાજકોટ રાજપાઠ લિમિટેડ) માં ટ્રાફિક ઈન્સ્પેકટરની ભરતી 

ભરતી : ઓફલાઇન

પોસ્ટ : ટ્રાફિક ઈન્સ્પેકટર
લાયકાત : ગ્રેજ્યુએટ
અનુભવ : 3 વર્ષનો
પગાર : 13,500/-

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ માટે : અહી ક્લિક કરો

>>> ફોર્મ મોકલવાનું સરનામું <<<

રાજકોટ રાજપાઠ લિમિટેડ, 
3જો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર, 
નાના મવા ચોક, 150 રિંગ રોડ, 
રાજકોટ-360005 

(નોંધ : ફોર્મ સ્પીડ પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી શકો છો)