RNSB (રાજકોટ નાગરિક સહકારી બેન્ક) માં સિનિયર એક્સિક્યુટિવ અને લો ઓફિસર(લોન) માટેની ભરતી 


પોસ્ટ
1. સિનિયર એક્સિક્યુટિવ
ઉંમર : 35 વર્ષથી વધુ નહીં
લાયકાત : ગ્રેજ્યુએટ (1st ક્લાસ)
અનુભવ : 5 વર્ષનો (નેશનલાઇઝેશન બેન્કમાં)

2. લો ઓફિસર(લોન) 
ઉંમર : 40 વર્ષથી વધુ નહીં
લાયકાત : ગ્રેજ્યુએટ (LLB)
અનુભવ : 5 વર્ષનો

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/08/2019 

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો