બહુદીન કોલેજ જુનાગઢ દ્વારા B.Sc. સેમ-1 

બહુદીન સાયન્સ કોલેજ જુનાગઢ દ્વારા બીજું મેરીટ લિસ્ટ જાહેર 

મેરીટ 2 માં જે વિદ્યાર્થીનું નામ આવેલ છે તેઓએ તા.01/07/2019 થી 02/07/2019 સુધી સમય થી 2 સુધીમાં એડમિશન લઈ લેવું. 

ગ્રુપ A મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો 

ગ્રુપ B મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો 

ફોરેન્સિક સાયન્સ મેરીટ લિસ્ટ માટે : અહી ક્લિક કરો 


એડમિશન ફી અને ડૉક્યુમેન્ટ અંગે : અહી ક્લિક કરો 

ફોરેન્સિક સાયન્સ મેરીટ લિસ્ટ જાહેર  : અહી ક્લિક કરો 

B.Sc. સેમ-1 મેરીટ (ગ્રુપ-A) જાહેર : અહી ક્લિક કરો 

B.Sc. સેમ-1 મેરીટ (ગ્રુપ-B) જાહેર : અહી ક્લિક કરો 


એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 27/05/2019 

એડમિશન ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 30/05/2019 

એડમિશન ફોર્મ જમા કરવા માટે સમય : સવારે 11 થી 2 વાગ્યા સુધી માં

મેરીટ માટેની તારીખ : 12/06/2019 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

હેલ્પ સેન્ટર પર લઇ જવાના પરિપત્રો ઝેરોક્ષ અને ઓરીજનલ લઈ જવું.
↠ 2 Passport Size Photo Copies
↠ Caste Certificate
↠ HSC Marksheet
↠ Leaving Certificate
↠ SSC Marksheet



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://bknmuadm.icrp.in/Form_publish_merit.aspx?college=1074&degree=7


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)