GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા મ્યુન્સિપલ ચીફ ઓફિસર,લેક્ચરર તેમજ બીજી અન્ય  પોસ્ટ માટે કોલ લેટર શરૂ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)