ACPC દ્વારા MCA/MBA એડમિશન શરૂ

MCA --- Master of Computer Application
MBA--- Master of Business Administration


બેન્કમાંથી પિન લેવા માટેની તારીખ : 25/06/2019 થી 01/07/2019
ફોર્મ ભરવાની તારીખ : 26/06/2019 થી 02/07/2019 સુધી
ચોઈસ ફિલિંગ માટે : તા. 09/07/2019 થી 11/07/2019 સુધી 
મોક રાઉન્ડનું રિઝલ્ટ : તા. 13/07/2019 

અગત્યની તારીખો : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

બેન્કમાંથી મેળવેલ PIN
CMAT રોલ નંબર
ધો. 10ની માર્કશીટ
ધો. 12 ની માર્કશીટ
ગ્રેજ્યુએટની માર્કશીટ
જાતિનો દાખલો (EWS/OBC/SC/ST માટે)

બુકલેટ માટે : અહી ક્લિક કરો 

ઓફિસિયલ વેબસાઇટ : અહી ક્લિક કરો