ભાવનગર યુનિવર્સિટી દ્વારા PG (M.Sc.) એડમિશન રીઓપન
તા. 27/06/2019 થી 29/06/2019
એડમિશન ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
ડોકયુમેન્ટ વેરિફિકેશન
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ પી.જી. સેન્ટર કે ડિપાર્ટમેન્ટ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કો-ઓર્ડીનેટરશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.
તા. 27/06/2019 થી 29/06/2019
ડોકયુમેન્ટ વેરિફિકેશન
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ પી.જી. સેન્ટર કે ડિપાર્ટમેન્ટ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કો-ઓર્ડીનેટરશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.
(2) જે તે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન બધા જ વિધાર્થીઓએ ઓરીજીનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની ૨ નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાના ફરજીયાત રહેશે..
(3) પ્રવેશપ્રક્રિયા દરમ્યાન વિધાર્થી દ્વારા જો ખોટી માહિતી રજુ કરવામાં આવશે તો વિધાર્થીનો પ્રવેશ આપોઆપ રદબાતલ થશે જેની નોધ લેવી.
(4)પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ, ૨ પાસપોર્ટ ફોટો તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રની ૨ નકલ જે તે પી.જી. સેન્ટર કે ડિપાર્ટમેન્ટ ખાતે જમા કરાવવાની
ફી ભરવા માટે ની સૂચના:
જે વિધાર્થી પ્રવેશ ફોર્મ ફી ATM કે ડેબિટ કાર્ડ થી ફી ભરે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે CVV નંબર જે કાર્ડ ની પાછળ ની બાજુ રહશે.
જે કાર્ડ થી જ ડિજિટલ પેમેન્ટ માન્ય હોય માત્ર તેવા કાર્ડનો જ ઉપયોગ કરવાનો રહશે.
CVV નંબર વગરના કોઈપણ કાર્ડ થી ફી ભરી શકાશે નહીં.
માસ્ટર ડિગ્રી નું ફોર્મ ભરવા માટે જો ભાવનગર યુનિવર્સિટી માં ગ્રેજ્યુએટ ના કરેલ હોય તો PEC પ્રોવિઝનલ એલિઝિબિલિટી સર્ટિ નું ફોર્મ ભરવું ફરજિયાત છે.
PEC ફોર્મ ભરવા માટે
પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ અન્વયે આવશ્યક સૂચના
↠ અન્ય યુનિવર્સિટીમાંથી આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા પહેલા પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ લેવું ફરજીયાત છે.
↠ પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ અંગે ભરેલ ફી પરત મળવા પાત્ર નથી.
↠ પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ ફોર્મ સાથે જરૂરી આધારો જોડવા ફરજીયાત છે. આધારો અપલોડ ન કરેલ કે અધૂરા જોડેલ અથવા ખોટા આધારો અપલોડ કર્યેથી પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ અત્રેથી જારી ન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. આ અંગે યુનિવર્સિટીની કોઇ જ જવાબદારી રહેશે નહીં.
↠ પ્રોવિઝનલ એલિજિબીલિટી સર્ટિફીકેટ સાથે અપલોડ કરવાના આધારો PDF ફાઇલમાં જ અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.
↠ માર્કશીટ – અસલ માર્કશીટની સ્કેન કોપી જોડવી. ઝેરોક્ષ નકલ અપલોડ કર્યેથી ફોર્મ રદ થવા પાત્ર રહેશે.
યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ ઇન્ટર્નશીપ કમ્પલીશન સર્ટિફિકેટ (પી.જી – મેડીકલ, ડેન્ટલ ના વિદ્યાર્થીઓ માટે)
↠ એડમિશન ઓર્ડર / એલોટમેન્ટ લેટરની નકલ

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો