GSEB (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ) દ્વારા ધોરણ-12 (સાયન્સ) વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર..... 

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા. 09/05/2019 ના રોજ સવારે 8 વાગ્યે વેબસાઇટ પર ઓનલાઈન મુકાશે. 

પરિણામ જોવા માટે : અહી ક્લિક કરો.

(નોંધ : વિદ્યાર્થીઑ ની 12 સાયન્સ તેમજ ગુજકેટની માર્કશીટ તા. 09/05/2019 રોજ સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી શાળામાંથી મળી રહેશે.