Railway Recruitment Board

RRB JE, JE IT, DMS, CMC Exam Date Announce...

પરિક્ષા અંગેનો ડેમો ટેસ્ટ : તા. 12/05/2019 ના રોજ RRBની વેબસાઇટ પર મુકાશે. 

પરીક્ષા તારીખ : 22/05/2019 થી શરૂ થશે. 

(નોંધ: પરિક્ષાના 4 દિવસ પહેલા કોલ લેટ ડાઉનલોડ કરી શકાશે.)
  • પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે.
  • ટોટલ 100 પ્રશ્નો હશે. 
  • MCQ ટાઈપના પ્રશ્નો હશે. 
  • 3 પ્રશ્ન ખોટા પડશે તો 1 માર્ક કટ થશે.