UPSC દ્વારા વેટેનરી આસિસ્ટન્ટ સર્જન ની ભરતી. 

છેલ્લી તારીખ : 16/05/2019 

ફોર્મ ની પ્રિન્ટ તા. 17/05/2019 સુધી મેળવી શકાશે. 

લાયકાત : ગ્રેજ્યુએટ (વેટેનરી સાયન્સ) 

ઉંમર : 38 વર્ષ થી વધુ નહીં. 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ  અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php