હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણ દ્વારા વર્ષ-2019-20 એડમિશન શરૂ.
B.Sc. સેમ-1
એડમિશન કોર્સ લિસ્ટ
B.Sc. સેમ-1
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની
માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
એડમિશન કોર્સ લિસ્ટ
- B.Ed.
- M.Ed.
- M.Sc.
- Bachelor of Rural Studies
- Master of Rural Studies
- Master of Social Work
B.Ed. અંગેના એડમિશન ફોર્મ તા. 06/05/2019 થી 31/05/2019 સુધી ભરી શકાશે.
( PG પોસ્ટ ગ્રેજ્યુએટ માટેના ફોર્મ તા.04/06/2019 ના રોજ શરૂ થશે.)
( PG પોસ્ટ ગ્રેજ્યુએટ માટેના ફોર્મ તા.04/06/2019 ના રોજ શરૂ થશે.)

