યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા SO સ્પેસિયલ ઓફિસર માટેના કોલ લેટર શરૂ.... 

એડમિત કાર્ડ તા. 25/04/2019 થી 17/05/2019 સુધી ડાઉનલોડ થશે. 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ  અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/unbfnfeb19/cloea_apr19/login.php?appid=57bd0d5dd9cb6b8eea44c93edabfd60c

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)