H & H B KOTAK College Rajkot



બીએસસી સેમેસ્ટર ૧ ના તૃતીય મેરીટ લીસ્ટ તારીખ ૨૧/૬/૨૦૧૯ ના રોજ પ્રસારિત થશે. 

વધુ માહિતી માટે. Click Here

BSc. સેમ-1 બીજું મેરીટ લિસ્ટ જાહેર.... 


મેરીટ માટે : અહી ક્લિક કરો

મેરિટ લિસ્ટ ૨ સંબંધિત અગત્યની સુચના

જે વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ માં નામ હોય તેમણે તારીખ ૧૨/૬/૨૦૧૯ સુધીમાં એડમિશન ફી ઓનલાઇન ભરી તારીખ ૧૩/૬/૨૦૧૯ થી ૧૪/૬/૨૦૧૯ સુધીમાં (સમય ૧૧ થી ૩) વેરિફિકેશન માટે આવવાનું રહેશે
આ લિસ્ટના વિદ્યાર્થીઓ કે જેઓએ એડમિશન ફી (રૂ.૯૭૫ ભાઇઓ માટે અને રૂ. ૩૭૫ બહેનો માટે) ભરેલી હોય માત્ર તેઓએ જ તા. ૧૩/૬/૨૦૧૯ થી ૧૪/૬/૨૦૧૯ દરમ્યાન સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ સુધીમાં કોલેજ પર ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે આવવું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એડમિશન ફોર્મ સાથે એનરોલમેન્ટ ફોર્મ તથા ફી રીસીપ્ટ ઈ-મેલમાં મળેલ છે તેની પ્રિન્ટ પણ લાવવી, સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે.
જેઓએ એડમિશન ફી (રૂ.૯૭૫ ભાઇઓ માટે અને રૂ.૩૭૫ બહેનો માટે) ના ભરેલી હોય, તેઓએ કોલેજ પર આવવાનું રહેતું નથી.

ઓનલાઈન ફોર્મ ભરવાની તથા એડિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. પ્રથમ મેરિટ ના વિદ્યાર્થીઓ કે જેણે એડમિશન ફી ભરેલી હોય તેને ફોર્મ વેરિફિકેશન કરવા માટે કોલેજ પર ૭/૬/૨૦૧૯ અથવા ૮/૬/૨૦૧૯ ના રોજ સમય ૧૧ થી ૩ માં આવવાનું રહેશે. 


વધુ માહિતી માટે  : CLICK HERE

બીજું મેરિટ લિસ્ટ તારીખ
૧૦/૬/૨૦૧૯ ના રોજ પ્રસારિત થશે
B.Sc. સેમ-1 મેરીટ લિસ્ટ જાહેર. 

મેરિટ લિસ્ટ 1 સંબંધિત અગત્યની સુચના:

  • મેરિટ લિસ્ટ 1 માં નામ આવેલ હોય તે વિદ્યાર્થીઓએ તા. ૪/૬/૨૦૧૯ થી ૬/૬/૨૦૧૯ દરમ્યાન ઓનલાઇન એડમિશન ફી (રૂ.૯૭૫ ભાઇઓ માટે અને રૂ. ૩૭૫ બહેનો માટે) ભરવાની રહેશે.
  • આ લિસ્ટના વિદ્યાર્થીઓ કે જેઓએ એડમિશન ફી (રૂ.૯૭૫ ભાઇઓ માટે અને રૂ. ૩૭૫ બહેનો માટે) ભરેલી હોય માત્ર તેઓએ જ તા. ૭/૬/૨૦૧૯ થી ૮/૬/૨૦૧૯ દરમ્યાન સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ સુધીમાં કોલેજ પર ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે આવવું. સાથે ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે.
  • જેઓએ એડમિશન ફી (રૂ.૯૭૫ ભાઇઓ માટે અને રૂ.૩૭૫ બહેનો માટે) ના ભરેલી હોય, તેઓએ કોલેજ પર આવવાનું રહેતું નથી.
  • ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન વખતે દરેક ડોક્યુમેન્ટની ત્રણ-ત્રણ કોપી ફરજિયાતપણે સાથે લાવવાની રહેશે.
ગ્રુપ-A મેરીટ માટે : અહી ક્લિક કરો

ગ્રુપ-B મેરીટ માટે : અહી ક્લિક કરો


  • એડમિશન સમયની માહિતી

કોટક કોલેજ રાજકોટ દ્વારા B.Sc. સેમ-1 એડમિશન શરૂ. 

એડમિશન ફોર્મ ભરવાની તારીખ : 17/05/2019 થી 01/06/2019 સુધી. 

મેરીટ ની તારીખ : 04/06/2019 થી 06/06/2019 


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10 અને 12 ની માર્કશીટ 
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)