GTU 
(ગુજરાત ટેકનૉલોજિ યુનિવર્સિટી) 
દ્વારા 
પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ની ભરતી.

ફોર્મ ની તારીખ : 11/06/2019 
છેલ્લી તારીખ : 10/07/2019 

જગ્યા : 35
પ્રોફેસર : 5 જગ્યા
એસોસિયેટ પ્રોફેસર : 20 જગ્યા
આસિસ્ટન્ટ પ્રોફેસર : 10 જગ્યા

ચલણ
જનરલ કેટેગરી માટે : 250/-
EWS/OBC/SC/ST/PWD : ફી નથી


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)

5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

(લાયકાત માટે નીચે આપેલ નોટિફિકેશન જુઓ)

જાહેરાત માટે : અહી ક્લિક કરો

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો