MKU (મહારાજા કૃષ્ણકુમારસિહજી ભાવનગર યુનિવર્સિટી) દ્વારા B.Sc. સેમ-1 ફાઇનલ મેરીટ જાહેર 

B.Sc. સેમ-1 બીજા રાઉન્ડ માટે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર : અહી ક્લિક કરો 
  B.Sc. સેમ-1 ફોર્મ ભરવાની તારીખ વધારેલ છે તા. 06/06/2019 સુધી ફોર્મ ભરી શકાશે. 

ફાઇનલ મેરીટ માટે : અહી ક્લિક કરો 

મેરીટ માટે : અહી ક્લિક કરો.

સર પી પી ઇન્સ્ટીટ્યુટ માં એડમિશન મળેલ વિદ્યાર્થી માટે સૂચના : અહી ક્લિક કરો 

અરજી કરવાની તારીખ : 10/05/2019 થી 16/05/2019 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

B.Sc. એડમિશન ટાઈમ ટેબલ : અહી ક્લિક કરો.


ડોકયુમેન્ટ વેરિફિકેશન


(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ કોલેજ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કોલેજના આચાર્યશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.


(2) જે તે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન બધા જ વિધાર્થીઓએ ઓરીજીનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની ૨ નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાના ફરજીયાત રહેશે..

(3) પ્રવેશપ્રક્રિયા દરમ્યાન વિધાર્થી દ્વારા જો ખોટી માહિતી રજુ કરવામાં આવશે તો વિધાર્થીનો પ્રવેશ આપોઆપ રદબાતલ થશે જેની નોધ લેવી.

(4)પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ, ૨ પાસપોર્ટ ફોટો તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રની ૨ નકલ જે તે કોલેજ ખાતે જમા કરાવવાની ફરજીયાત રહેશે.


બધા જ UG (અંડર ગ્રેજ્યુએટ) એડમિશન માટે બુકલેટ : અહી ક્લિક કરો.