RMC (રાજકોટ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા જુનિયર પ્રોગ્રામરની ભરતી.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 19/06/2019
ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 19/06/2019
ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
સુચનાઓ: -
કોન્ટેક નંબર :- (0281) 2221607 / Email : recruitment@rmc.gov.in
ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.
- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
- ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-
- પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
- રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
- ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
- રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
