MSU (મહારાજા સઇયાજીરાઉ યુનિવર્સિટી બરોડા) દ્વારા B.C.A. (3 વર્ષ) સેમ-1 એડમિશન શરૂ. 

એંટરન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષા) માટેના કોલ લેટર શરૂ 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

http://msuboa.digitaluniversity.ac/Login


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)

એંટરન્સ ટેસ્ટ : >>> 14/06/2019  

એડમિશન ફોર્મ અંગેની તારીખ : >>> 15/05/2019 થી 05/06/2019 સુધી. 


ટેસ્ટ માટે સિલેબસ :>>> અહી ક્લિક કરો  


ટેસ્ટના પ્રશ્નો : 50 
માર્ક : 100 
સમય : 90 મિનિટ (બપોરે 2 થી 3 : 30 વાગ્યે)



>>> ટેસ્ટ માટે એડ્રેસ <<<

Faculty of Science, 
The M S University of Baroda, 

Vadodara 390002.

Ph. No. 0265-2783182/2781328



એંટરન્સ ટેસ્ટ રિઝલ્ટ 


રાઉન્ડ 1 : 26/06/2019 

રાઉન્ડ 2 : 06/07/2019 
રાઉન્ડ 3 : 13/07/2019 


ઓનલાઈન ફોર્મ ભરતી વખતે રૂ. 600/- ભરવાના રહેશે. (ઓફલાઇન/ઓનલાઈન)


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર

( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)

3. ધોરણ-12 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
6. બેન્ક પાસબુક 
7. આધાર કાર્ડ
બુકલેટ માટે : અહી ક્લિક કરો.




નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી એડમિશન ફોર્મ ભરી શકશો.

http://www.msubaroda.ac.in/admission.php

(એડમિશન ફોર્મ મોબાઈલમાં  નહીં ભરી શકો.)


ફોર્મ ભર્યા બાદ લૉગિન માટે : અહી ક્લિક કરો.