BMC
(ભાવનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન)
દ્વારા ભરતી
શરૂ થયાની તારીખ : 12/06/2019 (2 વાગ્યા થી)
છેલ્લી તારીખ : 30/06/2019
જગ્યા : 64
ડિવિઝનલ ફાયર ઓફિસર (પુરુષ)
જગ્યા : 1
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 18 થી 35
પગાર : 44,900/-
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ફાયરમેન
જગ્યા : 11
લાયકાત : 12 પાસ + 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ + મોટર વ્હીકલ લાઇસન્સ + સ્વિમિંગની જાણકારી
ઉંમર : 18 થી 33
પગાર : 19,950/-
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક
જગ્યા 34
લાયકાત : 12 પાસ
ઉંમર : 18 થી 33
પગાર : 19,950/-
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (પુરુષ & સ્ત્રી) :
જગ્યા : 4 (2 પુરુષ અને 2 સ્ત્રી)
લાયકાત : 12 પાસ + સ્પોર્ટ માં સ્વિમિંગ અંગેનો કોર્સ
ઉંમર : 18 થી 33
પગાર : 19,950/-
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
જગ્યા 14
લાયકાત : ડિપ્લોમા (સિવિલ)
ઉંમર : 18 થી 33
પગાર : 31,340/-
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ચલણ :
Rs. 200/- ઓપન માટે
Rs 100/- EWS/OBC માટે
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
જાહેરાત