RRB દ્વારા JE માટેના CBT ટેસ્ટ માટે એડમિટ કાર્ડ શરૂ.

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ  અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://bhopal.rrbonlinereg.in/cbt_exam.html


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.) 

  • ભરતી સમયની જાહેરાત નીચે પ્રમાણેની છે. 


RRB રેલ્વે માં જુનિયર એંજિનિયર ની ભરતી જગ્યા 14033.........


Total 14033

Start Date  :- 02/01/2019
end Date   :- 31/01/2019

અભ્યાસક્રમ  : ડિપ્લોમા/ડિગ્રી એન્જીનિયરીંગ 

Junior engineer (JE)    : 13034 post
Junior enginieer (IT)   : 49 Post
Depot Material Superintendent  : 456 Post
Chemical and Metallurgical Assistant  : 494 Post


Age limit 18 to 33 on 01/01/2019

Fee
Open 500/- + Bank Charge
Other 250/- + Bank Charge

ફોર્મ ભરવા માટે 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉજરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો...

https://rly-rect-appn.in/rrbje2019/

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

1.ફોટો/સહી 
2.ડિપ્લોમા ની માર્ક શીટ 
3.ડિપ્લોમા નું ડિગ્રી સર્ટિ 
4.જાતિનો દાખલો (જો લાગુ પડે તો) 

વધારે માહિતી માટે
01: અહી ક્લિક કરો. 
02 : અહી ક્લિક કરો. 

નોટીસ માટે   : અહી ક્લિક કરો .