SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) PO પ્રોબેશનરી ઓફિસર પ્રિલિ એક્ઝામ માટેના કોલ લેટર શરૂ. 

કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 17/05/2019 થી 09/06/2019 

પરિક્ષાની તારીખ : 8,9 & 15,16 જૂન 2019 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 

https://ibpsonline.ibps.in/sbiposmar19/cloea_may19/login.php?appid=80bdcf83036575802a4826fc473057b3

(કોલ લેટર મોબાઈલમાં ડાઉનલોડ થઈ શકશે નહીં)