SPU (સરદાર પટેલ યુનિવર્સિટી) દ્વારા B.Sc. એડમિશન......
B.Sc. માટે મોક રાઉન્ડ પછીનું કટ ઓફ : અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ ભરવાની તારીખ : 14/05/2019 થી 22/05/2019
ફોર્મ વેરિફાઇ કરવાની તારીખ : 25/05/2019 સુધી.
હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો.
બુકલેટ માટે : અહી ક્લિક કરો.
B.Sc. માટે મોક રાઉન્ડ પછીનું કટ ઓફ : અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ ભરવાની તારીખ : 14/05/2019 થી 22/05/2019
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની
માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
ફોર્મ વેરિફાઇ કરવાની તારીખ : 25/05/2019 સુધી.
હેલ્પ સેન્ટર : અહી ક્લિક કરો.
બુકલેટ માટે : અહી ક્લિક કરો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન
કરી એડમિશન ફોર્મ ભરી શકશો.
https://ugadm.spuportal.in/frmQuickRegistration.aspx#
(એડમિશન ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)