ગુજરાતમાં 21 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ માટે લશ્કરી ભરતી...

તા. 28-08-2019  થી  09-09-2019 સુધી...

આર્મી ભરતી માટે વેબસાઇટ પર રજીસ્ટ્રેશન હાલમાં ચાલુ છે...

રજીસ્ટ્રેશન કરવા માટે અહી ક્લિક કરો...


ઇંડિયન આર્મીની ઓફિશિયલ વેબસાઇટ 

 http://joinindianarmy.nic.in.


નોંધ :- ⟱


આ ભરતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ પર હજુ કોઈ નોટિફિકેશન મૂકવામાં આવ્યું નથી. નીચે આપેલી માહિતી ન્યૂજપેપર કટિંગની છે. નોટિફિકેશન જાહેર થયા બાદ વધુ માહિતી અપડેટ કરવામાં આવશે...  નોટિફિકેશન માટે ઉપર આપેલી વેબસાઇટ ચેક કરતાં રહેવું...