ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
સરકારી વિનયન કૉલેજ, ભાણવડ

દ્વારા B.A. સેમ-1 એડમિશન અંગે...

નોટીસ 

આથી શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦ B.A. Sem-1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, તેઓએ http://admission.bknmu.edu.in વેબસાઇટ પર નીચે દર્શાવ્યા મુજબ Online Form ભરવાનું રહેશે. ત્યાર બાદ Online Form ની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી આધારો જોડીને રૂબરૂ કૉલેજ કાર્યાલયમાં પ્રવેશ ફોર્મ જમાં કરાવવાનું રહેશે. તેમજ વેરીફીકેશન માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું. 


નોંધ-
(૧) તા- ૩૦/૦૫/૨૦૧૯ થી ૧૫/૦૬/૨૦૧૯ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 

(૨) ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ વેરીફીકેશન કરાવવાનું રહેશે. 

(૩) અત્રેની કૉલેજમાં મુખ્ય વિષય તરીકે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સમાજશાસ્ત્ર,અર્થશાસ્ત્ર ચાલે છે. 

(૪) અત્રેની કૉલેજમાં આર્ટસ ( B.A.) ચાલે છે. કોમર્સ (B.Com) ચાલુ થયેલ નથી. પરંતુ કોમર્સના 

વિદ્યાર્થીઓને આર્ટ્સમાં પ્રવેશ મળી શકે છે.