BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) માં 778 જગ્યા માટેની ભરતી...

જગ્યા : 778

છેલ્લી તારીખ : 16/07/2019


પોસ્ટ નું નામ : ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ
જગ્યા : 388
લાયકાત : 10 પાસ + હેવી લાઇસન્સ
પગાર : 19,900/-
ઉંમર : 18 થી 27 વર્ષ 

પોસ્ટ નું નામ : ઇલેક્ટ્રિશિયન
જગ્યા : 101
લાયકાત : 10 પાસ +  ITI
પગાર : 19,900/-
ઉંમર : 18 થી 27 વર્ષ 

પોસ્ટ નું નામ : વ્હીકલ મિકેનિક
જગ્યા : 92
લાયકાત : 10 પાસ +  ITI
પગાર : 19,900/-
ઉંમર : 18 થી 27 વર્ષ 

પોસ્ટ નું નામ : મલ્ટી સ્કિલ વર્કર
જગ્યા : 197
લાયકાત : 10 પાસ + equivalent and Should qualify in proficiency test in the trade to be conducted by Border Roads Organisation.
પગાર : - 18,000/-
ઉંમર : 18 થી 25 વર્ષ 

ચલણ 
ઓપન/ઓબીસી માટે : 50/- 
એસસી/એસટી/પીડબલ્યુડી : ફી નથી. 


  • ફોર્મ ભરવા ઇચ્છતા ઉમેદવારો એ નીચે આપેલ એડ્રેસ પર ફોર્મ ભરી ડૉક્યુમેન્ટ ની ઝેરોક્ષ સાથે મોકલી આપવું 
Commandant, GREF CENTRE, 
Dighi Camp, Pune – 411 015



ફોર્મ તેમજ અન્ય માહિતી માટે : અહી ક્લિક કરો