ધો. 12 પછી મેડિકલ એડમિશન અંગે.....
મેડિકલ પ્રવેશ માટેના પિન વિતરણ અને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે તા. 13/06/2019 ના રોજ શરુ થવાની હતી તે ગુજરાત રાજ્યમાં ઉભી થયેલ 'વાયુ' વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રાખવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયાની નવી તારીખ અને વધુ માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.