Union Public Service Commission (UPSC)

Advt No. 10/2019-CDS-II 

Combined Defence Service Exam II 2019



ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/07/2019 સાંજે 6 વાગ્યા સુધી 
ચલણ ભરવાની છેલ્લી તારીખ (ઓફલાઇન) : 07/07/2019 
ચલણ ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઇન) : 08/07/2019 

પરીક્ષા : તા. 08/09/2019 

રિઝલ્ટ જાહેર થવાની તારીખ : ડિસેમ્બર 2019(અંદાજિત) 

ઉંમર : 20 થી 24 (ઉંમર તા. 02/01/1996 થી 01/07/2000 વચ્ચેની હોવી જોઈએ) 

કુલ જગ્યા : 417

લાયકાત : 
IMA ઓફિસર (ટ્રેનીંગ એકેડેમી) : ગ્રેજ્યુએટ 
ઇન્ડિયન નેવલ એકેડેમીમાં : B.E.
એર ફોર્સ એકેડેમી : ગ્રેજ્યુએટ ( ધો. 12 માં ફિઝીક્સ અને મેથ્સ  સાથે) અથવા B.E.

ચલણ
ઓબીસી અને ઓપન માટે : 200/-
એસસી/એસટી/મહિલાઑ માટે : ચલણ નથી.

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://upsconline.nic.in/mainmenu2.php

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)