મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક માટે કાઉનસેલિંગ રાઉન્ડ અંગે :અહી ક્લિક કરો

_________________________________
મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક માટે બીજો રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ  :અહી ક્લિક કરો



મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક માટે ST કેટેગરી ના વિદ્યાર્થીઓએ માટે અગત્યની સૂચના તેમજ અન્ય સૂચના માટે : અહી ક્લિક કરો

મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક માટે પહેલો રાઉન્ડ નું રિઝલ્ટ જાહેર 

રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો  

⇒  પહેલા રાઉન્ડ માં જે વિદ્યાર્થીનું નામ આવેલ છે તેઓએ તા. 16/07/2019 થી 21/07/2019 સુધી માં બેન્ક માં અથવા ઓનલાઈન ફી ભરી દેવી. 

⇒  પહેલા રાઉન્ડ માં જે વિદ્યાર્થીનું નામ આવેલ છે તેઓએ ટ્યુશન ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા તેમજ એડમિશન તા. 17/07/2019 થી 22/07/2019  સુધીમાં લઈ લેવું. 


મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક માટે ચોઈસ ફિલલિંગ શરૂ. 


[અત્રેની પ્રવેશ સમિતિના પ્રથમ રાઉન્ડ ના ઓનલાઈન ચોઈસ ફીલિંગ માં આયુર્વેદ, હોમીઓપાથી અને નેચરોપેથી ની કોલેજ ના ઉમેરા સાથે ચોઈસ ફીલિંગ ની સમયમર્યાદા તારીખ ૧૪-૦૭-૨૦૧૯ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવેલ છે (માન. ગુજરાત હાઈ કોર્ટ ના LPA 940/2019 અને 941/2019 ના હુકમ મુજબ). બધા વિદ્યાર્થીઓ ઉમેરાયેલી આ શાખાઓ અને કૉલેજોના અનુસાર તેમની ચોઈસ ફીલિંગ બદલી શકે છે.]

____________________________________________________________


⇒  ચોઈસ ફિલિંગ માટે : અહી ક્લિક કરો 

⇒  ચોઈસ ફિલિંગ તા. 05/07/2019 (બપોરે 1 વાગ્યા) થી 10/07/2019 (સાંજે 04 વાગ્યા) સુધી કરી શકાશે.

અત્રેની પ્રવેશ સમિતિનાં પ્રથમ રાઉન્ડ નાં ઓનલાઈન ચોઈસ ફીલિંગ ની સમયમર્યાદા તારીખ ૧૦-૦૭-૨૦૧૯ ના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવેલ છે. (Online choice filling for first round of ACPUGMEC has been extended till 4.00 P.M. on 10-07-2019)

⇒  તારીખ : 08/07/2019 રાત્રે 12 વાગ્યા સુધી વિદ્યાર્થીએ કરેલ કોલેજ ચોઈસ જોઈ શકાશે. 

⇒  તમને જે સીટ ફાળવવામાં આવી હશે તે તા.09/07/2019 ના રોજ બતાવશે. 

⇒  તમને ફાળવેલ સીટ માટે એડમિશન ફી તા. 10/07/2019 થી 18/07/2019  (4 વાગ્યા) સુધી ભરી શકાશે.

⇒  હેલ્પ સેન્ટરે રિપોર્ટિંગ તારીખ: 11/07/2019 થી 19/07/2019 સુધી. 




ચોઈસ ફિલિંગ તારીખો માટે : અહી ક્લિક કરો 

ચોઈસ ફિલિંગ માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો 

Medical College (With Fees) : Click Here 

Dental Colleges List (With Fees) : Click Here 

ફી ભરવા માટે Axis બેન્ક બ્રાન્ચ લિસ્ટ : અહી ક્લિક કરો 

એડમિશન અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો : અહી ક્લિક કરો 

મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક મેરીટ જાહેર. 


મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.



એડમિશન સમયની જાહેરાત 

મેડિકલ, ડેન્ટલ હોમિયોપેથી, નેચરોપેથી અને આયુર્વેદિક એડમિશન શરૂ.

પિન ઓનલાઈન મળી જશે, બઁક પર લેવા જવાની જરૂર નથી...


નોંધ :- આ પિન થી નર્સિંગ જી.એન.એમ, એ એન.એમ અને ફિઝીયોથેરાપી માટેની ફોર્મ નહીં ભરી શકાય, તેના માટે અલગથી ફોર્મ ભરાશે.


NRI QUOTA સિવાય ની સીટો માટે

  • જો આપનો જન્મ ગુજરાત રાજ્ય માં થયો હોય. તો આપે ગુજરાત રાજ્ય નું ડોમિસાઇલ સર્ટીફીકેટ રજુ કરવા ની જરૂર નથી.
  • જો આપનો જન્મ ગુજરાત રાજ્ય ની બહાર થયો હોય તો આપે ગુજરાત રાજ્ય નું Domicile Certificate રજુ કરવા નું રહેશે.


બેન્ક માંથી પિન તા. 17/06/2019 થી 23/06/2019 (બપોરે 4 વાગ્યા) સુધી મેળવી શકાશે.

ફોર્મ તા. 17/06/2019 થી 24/06/2019 સુધી ભરી શકાશે. (સવારે 11 કલાક સુધી)

ફોર્મ જમા કરવાની તા. 18/06/2019 થી 24/06/2019 (બપોરે 4 વાગ્યા) સુધી

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની માર્કશીટ
4. NEET ની માર્કશીટ 
5. ડોમિસાઈલ સર્ટિ (ગુજરાત ના રહેવાસી છવો તેનું પ્રમાણપત્ર)
6. આધાર કાર્ડ 
7 જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

એડમિશન માટેના નિયમો : અહી ક્લિક કરો 

એડમિશન ફોર્મ  ભરવા માટેની પ્રોસેસ : અહી ક્લિક કરો 

પિન લેવા માટે બ્રાન્ચ લિસ્ટ : અહી ક્લિક કરો 

હેલ્પ સેન્ટર લિસ્ટ : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો : અહી ક્લિક કરો 

હેલ્પ સેન્ટર નંબર : Mobile : 9099074536 Time : 10:30 AM to 05:30 PM


મેડિકલ કોલેજ લિસ્ટ :અહી ક્લિક કરો 

ડેન્ટલ કોલેજ લિસ્ટ : અહી ક્લિક કરો

આયુર્વેદિક કોલેજ : અહી ક્લિક કરો 

હોમિયોપેથિક કોલેજ : અહી ક્લિક કરો 

નેચરોપેથી કોલેજ : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો