સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ - ગાંધીનગર
પ્રાથમિક તેમજ માધ્યમિક માટે શિષ્યવૃતિની પરીક્ષા
જાહેરાત બહાર પડ્યાની તારીખ : 22/07/2019
શિષ્યવૃતિની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની તારીખ 08/08/2019 થી 26/08/2019 સુધી
પરીક્ષાની તારીખ : 20/10/2019
ફોર્મ ની ચલણ ફી તા. 27/08/2019 સુધી ભરી શકશો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://sebexam.orpgujarat.com/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)