ગુજરાત ગૌણ સેવા દ્વારા ટ્રિબલ ઓફિસરની (મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી) ચલણ ફી ભરવાની તારીખમાં વધારો... 


______________________________________
ગુજરાત ગૌણ સેવા દ્વારા ટ્રિબલ ઓફિસરની (મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી) ભરતી

શરૂ થયાની તારીખ : 01/07/2019

છેલ્લી તારીખ : 31/07/2019

જગ્યા : 114

લાયકાત : ગ્રેજ્યુએટ

ઉંમર : 35 વર્ષ થી વધુ નહીં 
( તમારી જન્મ તારીખ 31/07/1984 થી 31/07/2001 વચ્ચેની હોવી પડે)

ચલણ : ફક્ત જનરલ કેટેગરી માટે Rs. 112/- 


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ગ્રેજ્યુએટ ની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
નોંધ OBC ઉમેદવારે નોન-ક્રિમિલેયર તા.01/04/2017 પછી નું હોવું જોઈએ

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


પરીક્ષા માટેનો Syllabus (અભ્યાસક્રમ)