SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી

ફોર્મ શરૂ થવાની તારીખ : 06/08/2019
છેલ્લી તારીખ : 31/08/2019
પ્રિન્ટ માટે છેલ્લી તારીખ  : 31/08/2019
ચલણ ભરવાની છેલ્લી તારીખ : 02/09/2019 
ટોટલ જગ્યા : 1351 

ગ્રેજ્યુએટ લેવલની ભરતી : 621
લાયકાત : ગ્રેજ્યુએટ

12 પાસ લેવલની ભરતી : 128
લાયકાત : 12 પાસ

10 પાસ લેવલની ભરતી : 441
લાયકાત : 10 પાસ

નોંધ : અનુભવ જરૂરી 

ઉંમર : 30 વર્ષ થી વધુ નહીં

ચલણ
જનરલ / OBC માટે : 100/- 
SC/ST/PWD : ચલણ નથી 


ઉંમરમાં છૂટછાટ

SC/ST : 35 વર્ષ
OBC : 33 વર્ષ

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી માટે ની નોટિસ જોવા : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ssc.nic.in/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)