RRC (રેલ્વે ભરતી બોર્ડ)
વેસ્ટર્ન રેલ્વે દ્વારા ભરતી

આ ભરતી ફક્ત રેલ્વે કર્મચારી માટે છે. 

શરૂ થવાની તારીખ : 01/07/2019 (સવારે 10 વાગ્યે)
છેલ્લી તારીખ : - 30/07/2019 (સાંજે 6 વાગ્યા સુધી)

કુલ જગ્યા : 725 

પોસ્ટ : જુનિયર ક્લાર્ક કમ ટાયપિસ્ટ
લાયકાત : 12 પાસ (50% સાથે)
જગ્યા : 105

પોસ્ટ : ટ્રેન ક્લાર્ક
લાયકાત : 12 પાસ (50% સાથે)
જગ્યા : 18

પોસ્ટ : કોમર્સિયલ કમ ટિકિટ ક્લાર્ક
લાયકાત : 12 પાસ (50% સાથે)
જગ્યા : 238

પોસ્ટ : ગુડ્સ ગાર્ડ
લાયકાત : ગ્રેજ્યુએટ
જગ્યા : 100

પોસ્ટ : સિનિયર કોમર્સિયલ કમ ટિકિટ ક્લાર્ક
લાયકાત : ગ્રેજ્યુએટ
જગ્યા : 129

પોસ્ટ : સ્ટેશન માસ્ટર
લાયકાત : ગ્રેજ્યુએટ
જગ્યા : 135

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

1. ફોટો/સહી 
2. 10 પાસ,12 પાસ અને ગ્રેજ્યુએટ ની માર્ક શીટ (જે પોસ્ટ માં ફોર્મ ભરવું હોય તે મુજબ)
3. આધાર કાર્ડ 
4. જાતિનો દાખલો (OBC/SC/ST)
5. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)




જુનિયર ક્લાર્ક કમ ટાયપિસ્ટ અને ટ્રેન ક્લાર્ક વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

કોમર્સિયલ કમ ટિકિટ ક્લાર્ક વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

 ગુડ્સ ગાર્ડ અને સિનિયર કોમર્સિયલ કમ ટિકિટ ક્લાર્ક વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

સ્ટેશન માસ્ટર વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

Annexure - I Download : Click Here

Annexure - II Download : Click Here

Annexure - III Download : Click Here

Annexure - IV Download : Click Here

ફોર્મ  ભરવા માટે : અહી ક્લિક કરો