SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી
છેલ્લી તારીખ : 12/08/2019
પોસ્ટ
ડેપ્યુટી જનરલ મેનેજર (એસેટ્સ એન્ડ લીએબીલીટીસ મેનેજમેંટ)
લાયકાત : CA/MBA
ડેપ્યુટી જનરલ મેનેજર ( કેપિટલ પ્લાનિંગ)
લાયકાત : ગ્રેજ્યુએટ અને CA/MBA
SME ક્રેડિટ એનાલિસ્ટ (સેક્ટર સ્પેશિયાલિસ્ટ)
લાયકાત : BE/B.Tech. અને CA/MBA
SME ક્રેડિટ એનાલિસ્ટ (સ્ટક્ચરિંગ)
લાયકાત : BE/B.Tech. અને CA/MBA
SME ક્રેડિટ એનાલિસ્ટ (સ્ટક્ચરિંગ)
લાયકાત : BE/B.Tech. અને CA/MBA
ક્રેડિટ એનાલિસ્ટ (MMGS - II)
લાયકાત : CA/MBA)PGDM
ક્રેડિટ એનાલિસ્ટ (MMGS - III)
લાયકાત : CA/MBA)PGDM
ટોટલ જગ્યા : 77
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
ડેપ્યુટી જનરલ મેનેજર (એસેટ્સ એન્ડ લીએબીલીટીસ મેનેજમેંટ) માટે ભરતી અંગેની નોટિસ : અહી ક્લિક કરો
બીજી અન્ય પોસ્ટ ની ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો
ડેપ્યુટી જનરલ મેનેજર (એસેટ્સ એન્ડ લીએબીલીટીસ મેનેજમેંટ) ભરતી માટે ⟱
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://recruitment.bank.sbi/crpd-sco-2019-20-09/apply
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
ડેપ્યુટી જનરલ મેનેજર ( કેપિટલ પ્લાનિંગ) ⟱
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://recruitment.bank.sbi/crpd-dgmcp-2019-20-08/apply
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
બીજી અન્ય પોસ્ટ માટે ⟱
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://recruitment.bank.sbi/crpd-smess-2019-20-08/apply
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)