ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ (તા.31/07/2019)

હોસ્ટેલ સમરસ માટે કામચલાઉ મેરીટ (ગ્રેજ્યુએટ લેવલ માટે) જાહેર 

મેરીટ ( કામચલાઉ) માટે : અહી ક્લિક કરો 
વેઇટિંગ લિસ્ટ માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

હોસ્ટેલ સમરસ એડમિશન શરૂ

પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભરવાની છેલ્લી તા. :- 10/07/2019 (બપોરે 12 વાગ્યા સુધી)

મેડિકલ  ડિપ્લોમા ફાર્મસી મેડિકલ ડેન્ટલ વગેરે માટે ફોર્મ ભરવાની છેલ્લી તા. :- 31/07/2019 (બપોરે 12 વાગ્યા સુધી)


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

1. પાસપોર્ટ સાઈઝનો ફોટો 
2. છેલ્લી પરિક્ષાની માર્કશીટ ની નકલ
3. LC (લિવિંગ સર્ટિ) શાળા છોડયાનું સર્ટિ. 
4. જાતિનો દાખલો (EWS,OBC,SC,ST માટે ) 
5. આધારકાર્ડ 
6. આવકનો દાખલો 
7. જે વિદ્યાર્થી અપંગ હોય તેનું પ્રમાણપત્ર

ફોર્મ ભરી વેરિફિકેશન માટે જવાનું નથી. મેરીટ જાહેર થયા બાદ સબંધિત છાત્રાલય માં ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. 

વેરિફિકેશન અંગે વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://samras.gujarat.gov.in/

નોંધ :- ફોર્મ મોબાઈલમાં નહીં ભરી શકો, ઓનલાઇન કમ્પ્યુટર સેંટર (સાયબર કાફે) માં સરળતાથી ફોર્મ ભરી શકશો.


ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન : અહી ક્લિક કરો