GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...
શરૂ થયાની તારીખ : 15/07/2019
છેલ્લો દિવસ તારીખ : 31/07/2019

જગ્યા : 1774
પોસ્ટ
લાયકાત : ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટ નું છેલ્લું સેમેસ્ટર શરૂ હશે તે વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકશે)
ચલણ : 112/- (ફક્ત ઓપન માટે)
પોસ્ટ પ્રમાણે નોટિસ જોવા માટે : અહી ક્લિક કરો.
શરૂ થયાની તારીખ : 15/07/2019
છેલ્લો દિવસ તારીખ : 31/07/2019

જગ્યા : 1774
પોસ્ટ
- ગજરાત એડમિનિસ્ટરેટિવ સર્વિસ, ક્લાસ-1,
- ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ-1 અને 2
- ગુજરાત મ્યુન્સિપાલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ-2
- મેડિકલ ઓફિસર
- લેક્ચરર સિલેક્સન સ્કેલ (પ્રોફેસર)
- પ્રોફેસર (હોમિયોપેથી) પ્રેક્ટિસ એન્ડ મેડિશિયન
- પ્રોફેસર (હોમિયોપેથી)
- પ્રિન્સિપાલ/સુપ્રિટેડન્ટ ઓફ ગવરમેંટ
- ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્સન ઓફિસર કમ ડિસ્ટ્રિક્ટ સોશિયલ ડિફેન્સ ઓફિસર ક્લાસ-2
- ડેપ્યુટી હોર્ટીકલ્ચરડિરેક્ટર
- પ્રાઈવેટ સેક્રેટરી (ગુજરાતી સ્ટેનોગ્રાફર) ગ્રેડ-1 ક્લાસ-2
- પ્રાઈવેટ સેક્રેટરી (અંગ્રેજી સ્ટેનોગ્રાફર) ગ્રેડ-1 ક્લાસ-2
- મેનેજર (ડિરેક્ટર ઓફ ગવર્નમેન્ટ પ્રિંટિંગ એન્ડ સ્ટેશનરી
લાયકાત : ગ્રેજ્યુએટ (ગ્રેજ્યુએટ નું છેલ્લું સેમેસ્ટર શરૂ હશે તે વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકશે)
ચલણ : 112/- (ફક્ત ઓપન માટે)
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ગ્રેજ્યુએટ ની
માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. નોન-ક્રિમિલેયર ફક્ત OBC/SEBC માટે
5. નોન-ક્રિમિલેયર ફક્ત OBC/SEBC માટે
પોસ્ટ પ્રમાણે નોટિસ જોવા માટે : અહી ક્લિક કરો.
પોસ્ટ પ્રમાણે લાયકાત, અનુભવ, પરિક્ષાની અંદાજિત તારીખ તેમજ ભરતી અંગેની નોટિસ : અહી ક્લિક કરો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://gpsc-ojas.gujarat.gov.in/NoticeBoardList.aspx?type=lCxUjNjnTp8=
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)