B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશનને લગતું અપડેટ માટે : અહી ક્લિક કરો

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે પાંચમા રાઉન્ડ (ઓફલાઇન) અંગે... 

પાંચમો અને અંતિમ (મોપઅપ) ઓફલાઈન રાઉન્ડની સંમતી (Consent) આપવા માટે : અહી ક્લિક કરો

_______________________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે પાંચમા રાઉન્ડ (ઓફલાઇન) અંગે... 


ખાલી રહેલ સરકારી કોલેજો/સ્કૂલોની સીટો ભરવા માટે પ્રવેશ પ્રક્રિયાનો પાંચમો અને અંતિમ રાઉન્ડ (મોપઅપ રાઉન્ડ) ઓફલાઈન પ્રક્રિયા ધ્વારા કરવામાં આવશે. ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ (કન્સેન્ટ) આપવાની રહેશે. સંમતિ (કન્સેન્ટ) આપવા માટેની તારીખો ની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કાઉન્સેલિંગ માટે ગાંધીનગર રૂબરૂ આવવાનું રહેશે. કાઉન્સેલિંગ માટે મેરીટ નંબર મુજબ ગાંધીનગર રૂબરૂ હાજર રહેવા માટેની તારીખો ની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ને લગતી અગત્યની સૂચનાઓ નીચે દર્શાવેલ છે.


વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

_______________________
B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે ચોથા રાઉન્ડનું રિઝલ્ટ જાહેર...

Fourth Round Result

(અગાઉના રાઉન્ડમાં અન્ય હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ કરાવેલ હોય તો પણ ચોથા રાઉન્ડમાં કોઈ પણ હેલ્પ સેન્ટર પર એપોઇન્ટમેન્ટ લઈને રિપોર્ટિંગ કરાવી શકાશે.)


Alloted List (મેરીટ નંબર પ્રમાણે સીટ ફાળવણી) : અહી ક્લિક કરો

Alloted List (યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી) : અહી ક્લિક કરો

Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી) : અહી ક્લિક કરો

Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબરની યાદી) : અહી ક્લિક કરો

પુરુષ ઉમેદવારો માટે Last Rank (Male Candidate સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબરની યાદી) : અહી ક્લિક કરો

કવર પર લગાવવાના સ્ટીકરનો નમુનો (અહીં ક્લિક કરો) : અહી ક્લિક કરો

ચોથા રાઉન્ડમાં સમાવાયેલ સંસ્થાની સીટ ની યાદી : અહી ક્લિક કરો

આ સાથે સામેલ યાદી મુજબ ની સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં નિયમ ૧૭ મુજબ બારોબાર પ્રવેશ મેળવી શકાશે (as on 21-10-19): અહી ક્લિક કરો  




કન્સેન્ટ (સંમતિ) અને ચોઈસ ફીલિંગ 19/10/2019 10.00 AM 21/10/2019 02.00 PM 

ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 21/10/2019 02.00 PM to 3.00 PM

સીટ ફાળવણીની જાહેરાત 21/10/2019 at 06:00 PM

નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે ટ્યુશન ફી ની ચુકવણી 22/10/2019 at 10:00 AM 23/10/2019 at 3:30 PM

હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 22/10/2019 at 10:00 AM 23/10/2019 at 4.00 PM

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 


______________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે ત્રીજા
રાઉન્ડનું પરિણામ જાહેર.... 
 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

_________________________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે ત્રીજા
રાઉન્ડ માટે 


કન્સેન્ટ (સંમતિ) અને ચોઈસ ફીલિંગ 14/10/2019 10.00 AM 15/10/2019 04.00 PM

ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસની જાહેરાત 15/10/2019 04.00 PM to 6.00 PM

સીટ ફાળવણીની જાહેરાત 16/10/2019 at 02:00 PM

નિયત કરેલ એક્સીસ બેંક ની શાખા ખાતે ટ્યુશન ફી ની ચુકવણી 17/10/2019 at 10:00 AM 18/10/2019 at 3:30 PM

હેલ્પ સેન્ટર ખાતે રીપોર્ટીંગ 17/10/2019 at 10:00 AM 18/10/2019 at 4.00 PM

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

ચોઈસ ફિલિંગ શરૂ..... 



B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે બીજા રાઉન્ડ માટે રિઝલ્ટ જાહેર... 

2nd Round રિઝલ્ટ, એલોટમેન્ટ લેટર, ફી ચલન તથા એપોઇન્ટમેન્ટ લેવા માટે(અહી ક્લિક કરો ) :  અહી ક્લિક કરો


ફી ભરવાની છેલ્લી તારીખ : 07/10/2019 (3 વાગ્યા સુધી)

હેલ્પ સેન્ટર પર ડોક. જમા કરવવાની છેલ્લી તા. 10/10/2019 (4 વાગ્યા સુધી) 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો



________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૂ... 

બીજા રાઉન્ડની ચોઈસ ફીલિંગ તા.૨૩-૦૯-૨૦૧૯ થી ૨૬-૦૯-૨૦૧૯ દરમ્યાન કરી શકાશે.

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો





____________________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન પહેલા રાઉન્ડ બાદ ખાલી રહેતી જગ્યા માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
____________________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન કેન્સલ અંગે સૂચના 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

____હાલ બીજા રાઉન્ડ માટે કોઈ સૂચના વેબસાઇટ પર મુકેલ નથી તેની વિધ્યાર્થીઓએ નોંધ લેવી____

______________________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે પ્રથમ રાઉન્ડ આજરોજ 5 વાગ્યા પછી જાહેર થશે... 


વધારે માહિતી માટે : અહી ક્લિક કરો

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે ચોઈસ ફિલિંગ શરૂ. 
કોલેજ ચોઈસ તા. 19/08/2019 થી 26/08/2019 સુધી કરી શકાશે.. 

ચોઈસ ફિલિંગ માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 
__________________________________

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે મોક રિજલ્ટ જાહેર 

રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટે ચોઈસ ફિલિંગ શરૂ 

ચોઈસ ફિલિંગ માટે :અહી ક્લિક કરો 

_
ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું તે માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
_________________________________
B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન માટેનું મેરીટ જાહેર. 
મેરીટ માટે : અહી ક્લિક કરો

આપના મેરીટ ની પ્રિન્ટ લેવા માટે : અહી ક્લિક કરો

_______________________________________
B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન અંગે PWD (વિકલાંગ) ઉમેદવારો માટે અગત્યની સૂચના માટે : અહી ક્લિક કરો 


B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન અંગે વિકલાંગ વિદ્યાર્થીઓએ તા.18/07/2019 ના રોજ અમદાવાદ રૂબરૂ જવાનું રહેશે વધારે માહિતી માટે :  અહી ક્લિક કરો

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી મેરીટ લીસ્ટ ૦૧-૦૮-૨૦૧૯ ની આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધારે મહિતી માટે : અહી ક્લિક કરો 

B.Sc. નર્સિંગ, GNM, ANM ફિજીયોથેરાપી એડમિશન અંગે...

પિન લેવા માટે બેન્ક માં જવાની જરૂર નથી કોઈપણ ઓનલાઈન કોમ્પ્યુટર સેન્ટર પરથી  Online પેમેન્ટ કરી પિન મેળવી શકાશે. 

પિન માટે રૂ.  200/- ચૂકવવા પડશે.

પિન લેવા માટે : તા. 24/06/2019 સવારે 9:30 કલાકે થી તા. 02/07/2019 સાંજે 6 વાગ્યા સુધી.

એડમિશન ફોર્મ ની તારીખ : 25/04/2019 થી 04/07/2019 સાંજે 5 વાગ્યા સુધી

હેલ્પ સેન્ટર પર ફોર્મ જમા કરવાની તારીખ :  25/04/2019 થી 05/07/2019 બપોરે 2 વાગ્યા સુધી

પિન માટે એક્સિસ બેન્ક બ્રાન્ચ લિસ્ટ : અહી ક્લિક કરો

ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરો લીસ્ટ :  અહીં ક્લિક કરો

એડમિશન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ  


1. ધો. 12 (એચ.એસ.સી.) ની તમામ પ્રયત્નોની માર્કશીટ 
2. ધો. 10 (એસ.એસ.સી.) તમામ પ્રયત્નોની માર્કશીટ 
3. આધાર કાર્ડ
4. જાતિનો દાખલો (EWS,OBC,SC,ST માટે)
5. OBC માટે નોન ક્રિમિલિયર સર્ટિ (તા. 01/04/2017 પછી ની તારીખનું)
6. આવકનો દાખલો 


હેલ્પ સેન્ટર પર ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. ધો. 12 (એચ.એસ.સી.) ની તમામ પ્રયત્નોની માર્કશીટ 
2. ધો. 10 (એસ.એસ.સી.) તમામ પ્રયત્નોની માર્કશીટ 
3. LC (લિવિંગ સર્ટિ) શાળા છોડયાનું પ્રમાણપત્ર
4. જાતિનો દાખલો (EWS,OBC,SC,ST માટે)
5. OBC માટે નોન ક્રિમિલિયર સર્ટિ (તા. 01/04/2017 પછી ની તારીખનું)


ફોર્મ માટે માર્ગદર્શન : અહિ ક્લિક કરો 

ઓનલાઈન પિન ની ખરીદી કઈ રીતે કરવી : અહી ક્લિક કરો

ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તથા ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે અપોઈન્ટમેન્ટ કેવી રીતે લેવી 
અગત્યની સૂચનાઓ :  અહીં ક્લિક કરો
પ્રવેશ માટે સામાન્ય સૂચના : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો